KrezyKudies Life માં આપનું સ્વાગત છે ✨

Think it.Believe it.Align with it.

Mindset, universe અને law of attraction – બે બહેનો દ્વારા સરળ ભાષામાં.

Logic Over Magic: Start Launching 29 Nov
300+વિડિયો બનાવ્યા
3800+ફોલોઅર્સ
2વાયરલ વિડિયો
18 Dec 2025શરૂઆત

અમારા વાયરલ રીલ્સ

બે બહેનો, એક મોટી મિન્ડસેટ

We are twin sisters Avani and Aadhya Mehta from Morbi, Gujarat. Krezy Kudies started on 18 December 2025 as an Instagram page about mindset, the universe and the law of attraction.

Today we make content, host big events as anchors and run Aura2X Agency to help businesses grow.

અત્યાર સુધીની અમારી સફર

  1. BJP Sammelan 2026 માં સન્માન

    BJP Sammelan 2026 માં શાલ ઓઢાડીને અમને સન્માનિત કરવામાં આવ્યાં. આ અમારા માટે ગૌરવની ક્ષણ હતી, જ્યાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી પણ live interaction દ્વારા જોડાયા હતા.

  2. Parshuram Yuva Group તરફથી સન્માન

    Sharad Poonam કાર્યક્રમનું સફળ hosting કરવા બદલ Parshuram Yuva Group એ અમને award આપીને સન્માન્યાં. અમારી anchoring પર સમાજે મૂકેલા વિશ્વાસનો આ પુરાવો છે.

  3. મમ્માને શ્રદ્ધાંજલિ: એક Rap Song

    મમ્માને ગયાને 14 વર્ષ થયાં, એ નિમિત્તે અમે અમારી જીવનકથા પર એક Rap Song બનાવ્યું. શબ્દોમાં ઢળેલી અમારી યાદો અને પ્રેમ, એમને અમારી સાચી શ્રદ્ધાંજલિ છે. 💛

  4. અમે હવે Google પર છીએ

    હવે Google પર અમારું નામ સર્ચ કરો અને અમને શોધી કાઢો. અમારા માટે આ ખૂબ જ ગર્વનો ક્ષણ હતો.

  5. પહેલો Content Creator Award

    Hotel RPR તરફથી અમને અમારો પહેલો Content Creator Award મળ્યો. અમારા content ને મળેલી આ પહેલી સત્તાવાર ઓળખ હતી.

  6. Aura2X Agency ની સ્થાપના

    Businesses ને 2X ગ્રોથ કરાવવાના વિઝન સાથે અમે અમારી પોતાની digital marketing agency, Aura2X Agency, શરૂ કરી. આ અમારી entrepreneurial journeyની એક નવી અને ગૌરવપૂર્ણ શરૂઆત હતી.

  7. પહેલું Brand Launch Event

    રાજકોટના Atul Sarovar માં Cocojoy ના brand launch ના અમે સાક્ષી બન્યા. કોઈ brand ને શરૂઆતથી લોન્ચ થતી જોવાનો આ અમારો પહેલો અનુભવ હતો.

  8. પહેલી Creator Meet-Up

    Veere Multicuisine Restaurant માં અમારી પહેલી Creator Meet-Up માં અમે હાજર રહ્યાં. Pixel Glow Media ના founder તરફથી મળેલા ફૂલો અમારા માટે એક યાદગાર શરૂઆત બની રહ્યા.

  9. Open Gujarat Dance Competition

    State level પર Open Gujarat Dance Competition જીતીને અમે બન્યા Champions. મહેનત, પરસેવો અને પેશનનું આ પહેલું મોટું ઇનામ હતું.

એન્કરિંગ અને હોસ્ટિંગ

Sharad Poonam Garba Night

Organised by Shri Parshuram Yuva Group for the entire Brahma Samaj, this was a joyful garba evening that we anchored. As content creators, we were also honoured with a gift in appreciation.

Maa Navratri Mahotsav

A grand Navratri celebration held in Morbi district for the past 27 years. We hosted all nine days, live on YouTube, bringing the energy of garba to audiences at home and in the venue.

Jaya Parvati Vrat Jagran

A lively Jagran night filled with fun games and engaging activities for the participants. We were warmly encouraged with a gift for our hosting.

Baby Shower Anchoring

A heartfelt baby shower that explained the 16 sanskars of Indian culture, mixed with fun activities and games. It was a perfect blend of tradition and celebration.

Hindu Shakti Sammelan

This marked our first experience handling the mic at a big gathering. We shared the message of the Bhagavad Gita with everyone present.

અમારી ઈ-બુક્સ

Logic Over Magic: Start

Logic Over Magic: Start

by Avani Mehta

Get ready for a fun, exciting, and relatable journey where every page brings a new experience. Enjoy interesting activities, explore your thoughts, and relive beautiful memories that make you smile. As you turn each page, you'll find yourself getting more connected to the book. By the time you finish, you'll discover a whole new and better version of yourself!

₹229 માત્ર ₹129

Launching 29 Nov

ચર્ચા કરવી છે?

વિષય અને સ્લોટ પસંદ કરો. અમે WhatsApp પર કન્ફર્મ કરીશું.

સ્લોટ

Aura2X Agency

Where Brands Grow 2X.

Smart Digital Solutions. Real Business Growth. We help businesses build a strong digital presence with smart, creative, and result-driven solutions.

Google Business Profile

Get your business discovered on Google Search and Maps. Build local visibility, attract potential customers, and grow your business online.

Get Started →

Website Designing

Your website is your digital identity. We create modern, responsive, and professional websites that turn visitors into customers.

Get Started →

NFC Digital Business Card

Share your business details with just one tap. Make networking smarter, faster, and more professional with NFC technology.

Get Started →

QR Code Palette

Connect your customers to your digital world with custom QR codes. Make sharing menus, links, and business information effortless.

Get Started →

Google Review System

Build trust with every customer interaction. Make collecting Google reviews easier and strengthen your online reputation.

Get Started →

Social Media Management

Make your brand stand out on social media. We help you create engaging content, maintain consistency, and grow your online presence.

Get Started →

Instagram · @aura2x.agency

સંપર્ક

૧. સુરક્ષિત પેમેન્ટ કરો

૨. ક્યાં મોકલવું તે જણાવો

પેમેન્ટ કન્ફર્મ થયા પછી ડાઉનલોડ લિંક WhatsApp પર મળશે.